જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - "હરિ - સ્વામિનારાયણ ગેમ"
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભા સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાની હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂગ્રેલ કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો કરો.
કોઇન્સ તમને વબુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની બંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય ... તમે વિચારો એ બધું જી હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જેટ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જો, પણ એથી ઘણું વધારે આગર આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ્રેરણાથી કુંડળધામની અનુપમ પ્રેરણાથી પ્રેરણાથી ...
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!
Αγγλικά Περιγραφή:
Καλώς ορίσατε στο
Hari , το δικό μας εικονικό
swaminarayan mandir , απολαύστε αυτή την περιοδεία της Θεότητας στα χέρια μας.
➪ Επιλέξτε ένα από τα τέσσερα (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj) για να είστε ο Χάρι σας.
➪ Φορέστε το Χάρι σας με τα αγαπημένα σας συνδυασμούς φόρεμα, κοσμήματα και florals. Αυτό επίσης σε ελίτ φόντο ...
➪ Μοιραστείτε την αγάπη σας με τον Χάρι για να δείτε όλοι ... και κερδίστε τον Rajipo για να κερδίσετε το παιχνίδι ...
➪ Ένα από το Pu. Guruji θα αξίζει 10 Rajipos ... !!!!
➪ Νομίσματα ανοίγουν το δρόμο σας σε καλύτερες επιλογές για ντύσιμο ... Έτσι κερδίζετε νομίσματα παρακολουθώντας Chesta, Mangla Aarti, Katha και πολλά άλλα ...
➪ Ένα ευρύ φάσμα Παιχνιδιών όπως ο Hari Smruti, ο Sweet Ghanshyam, ο Ghanshyam Puzzle, ο Hari Milap ... μας δίνουν νομίσματα με μια συναρπαστική εμπειρία ...
➪ Οι τακτικοί χρήστες κερδίζουν το Scratch card boost too ...
➪ Το Daily Quiz Live Satsang θα είναι σίγουρα η συζήτηση για την πόλη ...
➪ Γονείς ανησυχίες ...; ΟΧΙ πια...!! η εφαρμογή Family Family της Google θα είναι το κλειδί σας για τη δυνατότητα γονέων. Σας δίνει ένα ειδικό επίδομα ...
➪ Είτε πρόκειται για
Swaminarayan Books, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Βιβλία ή Nirnay ... το αναφέρετε και το έχετε όλα στο Χάρι ... !!!
➪ Παρακολουθήστε τον εσωτερικό σας εαυτό ... τώρα έχουμε e-hisaab πάρα πολύ ...!
➪ Όλα αυτά και πολλά άλλα ... δείτε, αισθανθείτε, παίξτε να το πιστέψετε ... !!!
➪ μοιραστείτε το hari με τους φίλους σας και κερδίστε χιλιάδες νομίσματα με κέρματα 100/500 που μοιράζεστε
Χάρι - παιχνίδι Swaminarayan
Πηγαίνετε να αποκτήσετε το δικό σας Χάρι από το Play Store της Google στις 18 Μαΐου ...
Παίξτε ... Μοιραστείτε ... Απολαύστε ... και ζήστε τη Θεότητα ... Hari ... !!!!